રોયલ બોટનિક ગાર્ડન,ઇન્ડિયન બોટનિક ગાર્ડન અને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુક્રમે ક્યાં આવેલા છે?

  • A
    ક્યુ,લખનઉ,હાવડા
  • B
    ક્યુ,હાવડા,લખનઉ
  • C
    લખનઉ,હાવડા,ક્યુ
  • D
    હાવડા,લખનઉ,ક્યુ

Explore More

Similar Questions

હર્બેરિયમ (Herbarium) એટલે શું? વર્ગીકરણ વિદ્યામાં તેનું મહત્વ સમજાવો.

પ્રાણીઉદ્યાનના વર્ગીકરણ મુજબ,કયો વિસ્તાર અનિર્દેશિત (non-directed) ગણાય છે?

કોલમ $X$ ને કોલમ $Y$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ ફ્યુમિગેશન (ધૂમ્રણ)$(P)$ વનસ્પતિઓ અને પ્રાણીઓની દુર્લભ જાતિઓ માટે
$(2)$ પેશી સંવર્ધન$(Q)$ નમૂનાઓને શીશી કે બરણીમાં જાળવવા માટે
$(3)$ હર્બેરિયમ/સંગ્રહસ્થાન$(R)$ ફૂગ,કીટકો અને ભેજ સામે રક્ષણ માટે
$(4)$ જનીન બેંક$(S)$ નવી જાતિઓના વિકાસ માટે

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ બ્લોટિંગ પેપર$(M)$ સુકવેલા નમૂનાઓની જાળવણી માટે
$(2)$ વિષાકતન (Poisoning)$(N)$ નમૂનાના પરીક્ષણ માટે
$(3)$ હર્બેરીયમ શીટ$(O)$ વનસ્પતિ સુકાવવા માટે
$(4)$ ફ્યુમીગેશન$(P)$ નમૂનાના આરોપણ (Mounting) માટે

વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય રીતે નીચેનામાંથી કોની સાથે સંકળાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo