અનાવૃત્ત બીજધારી વનસ્પતિના બીજ ત્રણ પેઢી ધરાવે છે. તે કઈ છે?

  • A
    બે બીજાણુજનક અને એક જન્યુજનક પેઢી
  • B
    બે જન્યુજનક અને એક બીજાણુજનક પેઢી
  • C
    બધી ત્રણ બીજાણુજનક પેઢીઓ
  • D
    બધી ત્રણ જન્યુજનક પેઢીઓ

Explore More

Similar Questions

$A$- શંકુદ્રુમ વનસ્પતિઓમાં,પર્ણો સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે છે.
$R$- શંકુદ્રુમ વનસ્પતિઓમાં સોયાકાર પર્ણો હોય છે.

અનાવૃત બીજધારી (gymnosperms) માં જલવાહક પેશીના મુખ્ય જલવાહક ઘટકો કયા છે?

અનાવૃત બીજધારી (Gymnosperms) માં શું ગેરહાજર હોય છે?

વનસ્પતિઓને અનાવૃત બીજધારી (Gymnosperms) તરીકે ઓળખવામાં આવે છે,કારણ કે -

અનાવૃત બીજધારી (Gymnosperms) માં મુખ્ય જલવાહક ઘટક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo