યુગ્લેનોઈડ્સમાં સંગ્રહિત ખોરાક તરીકે $Paramylum$ હોય છે જે ......... છે.

  • A
    ગ્લાયકોજનની રૂપાંતરીત નિપજ
  • B
    સ્ટાર્ચની રૂપાંતરીત નિપજ
  • C
    એક પ્રકારનું લિપિડ
  • D
    એક પ્રકારનું પ્રોટીન

Explore More

Similar Questions

$A$: સ્લાઈમ મોલ્ડ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફળદ્રુપ કાય (fruiting bodies) બનાવે છે.
$R$: અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન નગ્ન પ્લાઝમોડિયમ રચાય છે.

પ્રોટોઝોઅન્સમાં નીચેનામાંથી કઈ અંગિકાઓ સંરક્ષણ (બચાવ) સાથે સંકળાયેલી છે?

વૈજ્ઞાનિક કારણો આપો: સ્લાઈમ મોલ્ડને ફૂગ જેવા પ્રાણીઓ (fungus animals) કહેવામાં આવે છે.

નીચેનામાંથી કોની કોષદીવાલમાં સેલ્યુલોઝ મુખ્ય ઘટક તરીકે હોય છે?

$Trypanosoma$,$Noctiluca$,$Monocystis$ અને $Giardia$ વચ્ચે શું સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo