આપેલ આકૃતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    દ્વિવિધ જીવનચક્ર
  • B
    બીજાણુજનક અવસ્થા ટૂંકજીવી હોય છે
  • C
    સૌપ્રથમ ભૂમિનિવાસી વનસ્પતિ
  • D
    વાહકપેશીઓ હાજર હોય છે

Explore More

Similar Questions

$Selaginella$ ના ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ અદ્યતન લક્ષણો કયા છે?
$(a)$ વિષમ બીજાણુકતા (Heterospory)
$(b)$ જન્યુજનકનો અંતઃબીજાણુક વિકાસ (Endosporic development)
$(c)$ લઘુત્તમ જન્યુજનક (Reduced gametophyte)
$(d)$ સ્ટ્રોબિલીમાં બીજાણુધાની ધરાવતા ઉપાંગોનું સ્થાનિકીકરણ
$(e)$ એકલિંગી જન્યુજનક
$(f)$ પાણીની મદદથી ફલન

ટેરિડોફાઇટ્સમાં,બીજાણુઓ અંકુરિત થઈને શું ઉત્પન્ન કરે છે?

$Selaginella$ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ મહત્વનું લક્ષણ ધરાવે છે. તે લક્ષણ કયું છે?

$Selaginella rupestris$ માં સક્રિય મહાબીજાણુઓની સંખ્યા કેટલી હોય છે?

$Pteris$ નો બીજાણુજનક (sporophyte) કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo