$L-$ મેલિક ઍસિડ અને $L-$ લાયસીનમાં,$L$ શું સૂચવે છે?

  • A
    લાયસીન
  • B
    લીવોરોટેટરી (ડાબી તરફ પ્રકાશનું પરિભ્રમણ)
  • C
    લિવર
  • D
    લાયસર્જિક ઍસિડ

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - મોટાભાગના રુધિર પ્રોટીન એસિડિક પ્રોટીન છે.
વિધાન $II$ - વ્યુત્પન્ન પ્રોટીન કુદરતમાં જોવા મળતા નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

ઇન્સ્યુલિનનું બંધારણ બે પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ $A$ અને $B$ નું બનેલું છે. આ બે પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$S$ - વિધાન: અધ્રુવીય $R$ જૂથ ધરાવતો એમિનો ઍસિડ સેરિન છે.
$R$ - કારણ: ધ્રુવીય અને વીજભાર વિહીન $R$ જૂથ ધરાવતો એમિનો ઍસિડ થ્રિયોનીન છે.

ડાયપેપ્ટાઈડ એટલે ...... .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo