નીચેનામાંથી કયું વિધાન $LAB$ ની અગત્યતા દર્શાવતું નથી?

  • A
    $LAB$ વિટામિન $B_{12}$ નું પ્રમાણ વધારીને દૂધની પોષણક્ષમતામાં વધારો કરે છે.
  • B
    $LAB$ દ્વારા ઉત્પન્ન થતા એસિડ દૂધના પ્રોટીનનું સ્કંદન (coagulation) કરે છે.
  • C
    તેઓ લિપિડનું આંશિક પાચન કરે છે.
  • D
    $LAB$ રોગકારક બૅક્ટેરિયા સામે રક્ષણ આપે છે.

Explore More

Similar Questions

લોટનું ફૂલેલું દેખાવ બેક્ટેરિયા દ્વારા થતા આથવણ (fermentation) ને કારણે હોય છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો વાયુ ઓળખો.

ટોડી (Toddy) એટલે શું?
$I.$ દક્ષિણ ભારતનું એક પરંપરાગત પીણું
$II.$ તાડના ઝાડના રસના આથવણ (fermentation) દ્વારા બનાવવામાં આવે છે
ટોડી વિશે ઉપર આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ચીઝ અને દહીં .......ની પેદાશ છે.

વિધાન $P$: બ્રેડ બનાવવા માટે બેકર્સ યીસ્ટનો ઉપયોગ થાય છે.
વિધાન $Q$: $LAB$ (લેક્ટિક એસિડ બેક્ટેરિયા) વિટામિન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે.

ચીઝ અને યોગર્ટ જેવી નીપજો કઈ પદ્ધતિથી મેળવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo