કયા સમુદાયના પ્રાણીઓ રચનાત્મક રીતે બહુકોષી હોવા છતાં કાર્યનું શ્રમવિભાજન દર્શાવતા નથી?

  • A
    કોષ્ઠાંત્રિ
  • B
    પ્રજીવ
  • C
    નુપૂરક
  • D
    સછિદ્ર

Explore More

Similar Questions

સછિદ્ર (Porifera) સમુદાયના સજીવોમાં પાણીના પ્રવાહનો માર્ગ કઈ દિશામાં હોય છે?

ચેતાકોષો શેમાં જોવા મળતા નથી?

$Spongilla$,જળો,ડોલ્ફિન અને પેંગ્વિન આ ચારેય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વાદળી (sponges) ના શરીરમાં પાણી શેના દ્વારા પ્રવેશે છે?

$Ascon$ પ્રકારની નલિકા તંત્રમાં કોએનોસાઇટ્સ (Choanocytes) કોનું અસ્તર બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo