ઓળખાયેલા સજીવોને ઓળખવા માટે કયું જ્ઞાન અગત્યનું છે?

  • A
    નામકરણ
  • B
    ઓળખવિધી
  • C
    વર્ગીકરણ
  • D
    બાહ્યાકારવિદ્યા

Explore More

Similar Questions

વર્ગીકરણનો સૌથી નાનો મૂળભૂત એકમ ...... છે.

ઘરમાખી માટે નીચેનામાંથી કઈ વર્ગીકરણ કક્ષા ખોટી રીતે જોડાયેલ છે?

નીચેના જોડકા જોડો :
કોલમ-$I$કોલમ-$II$
$P$. રસાયણ વર્ગીકરણવિદ્યા$I$. કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે જે અવલોકિત કરેલ બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે.
$Q$. કોષ વર્ગીકરણવિદ્યા$II$. ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે.
$R$. સંખ્યાકીય વર્ગીકરણવિદ્યા$III$. વનસ્પતિના રાસાયણિક ઘટકોનો ઉપયોગ થાય છે.
$S$. જાતિવિકાસીય વર્ગીકરણવિદ્યા$IV$. રંગસૂત્રોની સંખ્યા, રચના અને વર્તણૂક જેવી માહિતીનો ઉપયોગ થાય છે.

કેરિયોટેક્સોનોમી (Karyotaxonomy) એ વર્ગીકરણની આધુનિક શાખા છે જે નીચેનામાંથી શેના પર આધારિત છે?

કોઈ સજીવનો વર્ગીકરણ વિષયક દરજ્જો (taxonomic status) શેમાં ફેરફાર કરીને બદલી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo