વિધાન $A$: નૂપુરક (Annelids) અને સંધિપાદ (Arthropods) પ્રાણીઓ દ્વિપાર્શ્ચ સમમિતિ ધરાવે છે.
કારણ $R$: નૂપુરક અને સંધિપાદ પ્રાણીઓમાં પ્રાણીશરીર ત્રિજ્યાવર્તી દિશાઓમાં સરખા ભાગોમાં વિભાજિત થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

અમીબાને પ્રજીવ (Protozoa) સમુદાયના કયા વર્ગમાં મૂકવામાં આવે છે?

દેહકોષ્ઠ (Coelom) એટલે શું?

જો પાચનમાર્ગ માત્ર એક જ છેડે ખુલ્લો હોય,તો તેને ......... કહે છે.

તફાવત આપો: અદેહકોષ્ઠી (Acoelomate) અને કૂટદેહકોષ્ઠી (Pseudocoelomate).

સમમિતિ (Symmetry) પર ટૂંકી નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo