દેહકોષ્ઠનું અસ્તર શેના દ્વારા બનેલું હોય છે?

  • A
    બાહ્યસ્તર
  • B
    મધ્યસ્તર
  • C
    અંતઃસ્તર
  • D
    મધ્યશ્લેષ્મ

Explore More

Similar Questions

જ્યારે પ્રાણીના શરીરના મધ્યઅક્ષમાંથી પસાર થતી કોઈપણ ધરી શરીરને બે કરતાં વધારે સમાન ભાગોમાં વિભાજિત કરે,ત્યારે તેને શું કહે છે?

આપેલ આકૃતિમાં '$a$' શું દર્શાવે છે?

મેસોગ્લિયા (Mesoglea) એટલે શું?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અસમમિતિ$I$. કોષ્ઠાંત્રિઓ,કંક્તધરા,શૂળત્વચીઓ
$Q$. અરીય સમમિતિ$II$. સછિદ્ર
$R$. દ્વિપાશ્વ સમમિતિ$III$. નુપુરક,સંધિપાદ,મેરૂદંડી

પ્રાણીઓના વર્ગીકરણ માટે નીચેનામાંથી કયું લક્ષણ આધારભૂત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo