રેડ્યુલા (Radula) નું કાર્ય શું છે?

  • A
    ખોરાકનું પાચન
  • B
    ખોરાક દળવાનું
  • C
    ખોરાક પકડવાનું
  • D
    ઉત્સર્જન

Explore More

Similar Questions

એક પરમાણુના ઊર્જા સ્તરો $A, B$ અને $C$ છે,જે ઊર્જાના વધતા ક્રમમાં છે,એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ એ અનુક્રમે $C \to B, B \to A$ અને $C \to A$ સંક્રાંતિને અનુરૂપ તરંગલંબાઈ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક લોરી અને એક કાર સમાન $K.E.$ સાથે ગતિ કરી રહ્યા છે,તેમને સમાન પ્રતિરોધક બળ લગાવીને સ્થિર કરવામાં આવે છે,તો

$Fe_2Cr_2O_4 + Na_2CO_3 + O_2$ $\xrightarrow{\text{Fusion}} [X]$ $\xrightarrow{H^+ / H_2O} [Y]$ $\xrightarrow{H_2O_2 / H^+} [Z]$
$[X], [Y],$ અને $[Z]$ સંયોજનો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $(2,-1,3)$ એ ઉગમબિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો સમતલનું સમીકરણ શોધો.

$2x - y - 4 = 0$ અને $y + 2z - 4 = 0$ સમતલોની છેદરેખામાંથી પસાર થતા અને બિંદુ $(1, 1, 0)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo