$Aschelminthes$ (સૂત્રકૃમિ) માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    અંત:ફલન,પરોક્ષ વિકાસ.
  • B
    પાચનતંત્ર સંપૂર્ણ અને બર્હિકોષીય પાચન.
  • C
    અંત:ફલન,વિકાસ મોટેભાગે સીધો,બાળસ્વરૂપ પુખ્ત જેવું જ હોય છે.
  • D
    ઉત્સર્ગ એકમ તરીકે ઉત્સર્ગિકા આવેલ છે.

Explore More

Similar Questions

સમૂહ એસ્કેલ્મિન્થિસ (Aschelminthes) ના લક્ષણો આપો.

કરમિયા $(Ascaris)$ ની લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે?

વિધાન $A$: સૂત્રકૃમિ $(Aschelminthes)$ માં બાળસ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ હોય છે.
કારણ $R$: સૂત્રકૃમિમાં પરોક્ષ વિકાસ જોવા મળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સિંસીશિયલ અધિસ્તર (Syncytial epidermis) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું પ્રજીવ (protozoan) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo