નીચેનામાંથી કયો પ્રાણીસમૂહ દ્વિપાર્શ્વ સમમિતિ,દેહકોષ્ઠી,ત્રિગર્ભસ્તરીય અને સમખંડીય ખંડતા ધરાવે છે?

  • A
    નુપૂરક (Annelida)
  • B
    પ્રજીવ (Protozoa)
  • C
    સૂત્રકૃમિ (Aschelminthes)
  • D
    પૃથુકૃમિ (Platyhelminthes)

Explore More

Similar Questions

એક વિદ્યાર્થીને નીચે આપેલા લક્ષણોના આધારે ઓળખવા માટે એક નમૂનો આપવામાં આવ્યો હતો.
$(i)$ તેઓ ખંડીય રીતે વિભાજિત (metamerically segmented) હોય છે.
$(ii)$ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે.
$(iii)$ તેઓ પ્રચલન માટે વર્તુળાકાર અને આયામ સ્નાયુઓ ધરાવે છે.
આ નમૂનાને ઓળખો.

સાચો દેહકોષ્ઠ (True coelom) અથવા શરીરગુહા શેમાં જોવા મળે છે?

$Parapodia$ (પાર્શ્વપાદ) નીચેનામાંથી કયા સજીવમાં પ્રચલન માટેના અંગો તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં હિમોગ્લોબિન રુધિરરસમાં દ્રાવ્ય સ્વરૂપે હોય છે?

નીચેનામાંથી કયું $Polychaeta$ વર્ગનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo