નીચેનામાંથી કયા પ્રાણીઓના સમૂહમાં કર્ણપલ્લવ (બાહ્ય કાન) નો વિકાસ જોવા મળે છે?

  • A
    સરિસૃપ
  • B
    વિહગ
  • C
    ઉભયજીવી
  • D
    સસ્તન

Explore More

Similar Questions

વિધાન $A$: સસ્તન પ્રાણીઓ અપત્યપ્રસવી (viviparous) છે.
કારણ $R$: સસ્તન પ્રાણીઓમાં વિકસતો ગર્ભ માતૃશરીરમાંથી પોષણ મેળવે છે અને જીવંત બાળપેઢી તરીકે જન્મે છે.

સ્તન ગ્રંથિઓ શેમાં જોવા મળે છે?

વિધાન : ડક-બિલ્ડ પ્લેટિપસ અને સ્પાઈની એન્ટ-ઈટર,બંને ઈંડા મૂકતા પ્રાણીઓ હોવા છતાં તેમને સસ્તન વર્ગમાં મૂકવામાં આવ્યા છે.
કારણ : બંનેમાં સાત ગ્રીવા કશેરુકાઓ અને $12$ જોડ મસ્તિષ્ક ચેતાઓ હોય છે.

ઊંટમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા કેટલી હોય છે?

વર્ગ $Mammalia$ (સસ્તન વર્ગ) માં આવતા પ્રાણીઓનો સાચો સમૂહ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo