નીચેની કૉલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ કોષ્ઠાંત્રિ$(i)$ અભિચારણપાદ (Parapodia)
$(b)$ સંધિપાદ$(ii)$ મુખહસ્ત (Radula)
$(c)$ નૂપુરક$(iii)$ માલ્પિધિયન નલિકા
$(d)$ મૃદુકાય$(iv)$ ડંખકોષો (Cnidoblasts)

  • A
    $a-i, b-iv, c-iii, d-ii$
  • B
    $a-ii, b-i, c-iv, d-iii$
  • C
    $a-iv, b-iii, c-i, d-ii$
  • D
    $a-iv, b-iii, c-ii, d-i$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમુદાયો સમખંડીય ખંડતા (metameric segmentation) દર્શાવે છે?

નીચેના પ્રાણીઓમાંથી કયું પ્રાણી સૌથી નાનું ઈંડું મૂકે છે?

દરેક જૂથની લાક્ષણિકતાઓના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:-
લાક્ષણિકતાસાયક્લોસ્ટોમેટાકોન્ડ્રીકથાઈસઓસ્ટીકથાઈસ
$(i)$ નિવાસસ્થાનદરિયાઈદરિયાઈદરિયાઈ,મીઠા પાણી
(ii) મુખચૂષક મુખવક્ષ મુખઅગ્ર મુખ
(iii) ઝાલર ફાટો$6-15$ જોડ$5-7$ જોડ$4$ જોડ
(iv) ભીંગડાગેરહાજરપ્લેકોઈડસાયક્લોઈડ/ટીનોઈડ
$(v)$ મીનપક્ષઅયુગ્મિતયુગ્મિતયુગ્મિત

$A.$ પ્રાણીઓ સુકોષકેન્દ્રીય કોષો ધરાવતા બહુકોષીય સજીવો છે.
$R.$ વાદળી (સ્પોન્જ) પ્રકાશસંશ્લેષણ કરતા નથી અને પોષણ અવશોષણ દ્વારા મેળવે છે.

મૃદુકાય (Mollusca) સમુદાયમાં ઉત્સર્જન $......$ દ્વારા અને સામીમેરુદંડી (Hemichordata) સમુદાયમાં $......$ દ્વારા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo