નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    શૂળત્વચી - જલવાહક તંત્ર
  • B
    સામેરુદંડી - પ્રાવરગુહા
  • C
    સંધિપાદ - હરિતપિંડ
  • D
    પૃથુકૃમિ - જ્યોતકોષ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવો દ્વિખંડી હૃદય ધરાવે છે?

Trichonympha એ કોના પાચનમાર્ગમાં જોવા મળતું સહજીવી છે?

આપેલ આકૃતિ ચાર પ્રાણીઓ $A, B, C$ અને $D$ દર્શાવે છે. તે પૈકીના કોઈપણ બેમાં જોવા મળતા સામાન્ય લક્ષણોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

માંકડ,જળો અને મચ્છરમાં શું સામાન્ય છે?

આ પ્રાણીઓ અંડપ્રસવી અથવા અપત્ય અંડપ્રસવી છે અને અંત:ફલન દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo