પ્રજીવ (Protozoa) સમુદાય માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    પ્રાણીઓનું શરીર કાં તો અસમમિતિય અથવા અરીય સમમિતિ ધરાવે છે.
  • B
    તેમાં દંશકોષો (cnidoblasts) નું સ્તર આવેલું હોય છે.
  • C
    ઉત્સર્જનતંત્ર જ્યોતકોષો (flame cells) અને નલિકાઓનું બનેલું હોય છે.
  • D
    તેઓ એકકોષીય છે અને એક અથવા વધુ કોષકેન્દ્રો ધરાવે છે.

Explore More

Similar Questions

કઈ રચના પ્રચલન તેમજ ખોરાકના અંતઃગ્રહણ સાથે સંકળાયેલ છે?

ક્રાયસોફાઈટ્સ માટે અસંગત વિધાન પસંદ કરો:

આ સાદા,મુખ્યત્વે જલીય,એકકોષીય સુકોષકેન્દ્રી સજીવો છે.

$Entamoeba$ $gingivalis$ ક્યાં જોવા મળે છે?

લાલ સમુદ્ર (Red Sea) અને લાલ ભરતી (Red tide) વચ્ચેનો તફાવત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo