નીચેનામાંથી કયા તંત્રો સૂત્રકૃમિ $(Aschelminthes)$ માં સુવિકસિત હોતા નથી?

  • A
    શ્વસન અને પાચન
  • B
    પરિવહન અને શ્વસન
  • C
    ઉત્સર્જન અને ચેતાતંત્ર
  • D
    પ્રજનન અને ઉત્સર્જન

Explore More

Similar Questions

$Ascaris$ (એસ્કેરિસ) નું આયુષ્ય કેટલું હોય છે?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સમુદાય $Nematoda$ (સૂત્રકૃમિ) માટે સાચી નથી?

નર $Ascaris$ માં પીનિયલ સીટા (Pineal setae) ક્યાં જોવા મળે છે?

જાતીય દ્વિરૂપતા (Sexual dimorphism) શેમાં જોવા મળે છે?

$Ascaris$ માં સંવેદનાત્મક રચનાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo