નીચેનામાંથી કયો સમુદાય તેનાં બે સામાન્ય લક્ષણો સાથે યોગ્ય રીતે જોડાયેલો છે?

  • A
    મેરુદંડી - કોઈ પણ તબક્કે મેરુદંડની હાજરી અને મળદ્વાર તથા મૂત્રદ્વાર અલગ હોવા.
  • B
    મૃદુકાય - સામાન્ય રીતે અંડપ્રસવી અને વેલીગર ડિંભ દ્વારા વિકાસ.
  • C
    સંધિપાદ - શરીર શિર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત અને શ્વાસનળી દ્વારા શ્વસન.
  • D
    શૂળત્વચી - પંચત્રિજ્યા સમરચના અને સામાન્ય રીતે અંતઃ-ફલન.

Explore More

Similar Questions

સાચી જોડી પસંદ કરો:

$Ascaris$ (કરમિયું) અને વંદામાં કઈ બાબતે સામ્યતા જોવા મળે છે?

આપેલ આકૃતિ ચાર પ્રાણીઓ $A, B, C$ અને $D$ દર્શાવે છે. તે પૈકીના કોઈપણ બેમાં જોવા મળતા સામાન્ય લક્ષણોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પૃથુકૃમિ એ કૂટદેહકોષ્ઠી / અદેહકોષ્ઠી છે.
$(ii)$ કોષ્ઠાંત્રી પ્રાણીઓ અરીય સમમિતિ / અસમમિતીય હોય છે.

કોષ્ઠાંત્રિ $(Cnidaria)$ અને શૂળત્વચી $(Echinodermata)$ ના પુખ્ત સજીવોમાં નીચેનામાંથી શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo