$P$ (વિધાન): સૌપ્રથમ પરિવહનતંત્ર નુપૂરક (Annelida) સમુદાયમાં જોવા મળેલ છે.
$Q$ (કારણ): સૌપ્રથમ સાચી દેહકોષ્ઠ (True coelom) નુપૂરક સમુદાયમાં જોવા મળેલ છે.

  • A
    $P$ અને $Q$ બંને સાચાં છે,અને $P$ એ $Q$ ની સાચી સમજૂતી છે.
  • B
    $P$ અને $Q$ બંને સાચાં છે,પરંતુ $P$ એ $Q$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $P$ સાચું છે,પરંતુ $Q$ ખોટું છે.
  • D
    $P$ ખોટું છે,પરંતુ $Q$ સાચું છે.

Explore More

Similar Questions

$Annelida$ (નૂપુરક) નું લક્ષણ કયું નથી?

બંધ રુધિરાભિસરણ તંત્ર,રુધિરમાં હિમોગ્લોબિનની હાજરી અને કાઈટિનયુક્ત વજ્રકેશ (setae) અથવા પાર્શ્વપાદ (parapodia) એ કયા સમુદાયના લક્ષણો છે?

અળસિયું નીચે આપેલ પૈકી કયા સમુદાયનું પ્રાણી છે?

કયા વર્ગમાં બાહ્ય ખંડન ગેરહાજર હોય છે પરંતુ આંતરિક ખંડન હાજર હોય છે?

જોંક (Leech) એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo