નીચેનામાંથી કયું સસ્તન પ્રાણીઓના શરીરનું વિશિષ્ટ અને આગવું લક્ષણ છે?

  • A
    ચતુષ્ખંડી હૃદય
  • B
    પાંસળીપિંજર
  • C
    સમતાપી
  • D
    ઉરોદરપટલ

Explore More

Similar Questions

બે મિત્રો ડાઇનિંગ ટેબલ પર સાથે જમી રહ્યા છે. તેમાંથી એકને ખોરાક ગળતી વખતે અચાનક ઉધરસ આવવા લાગે છે. આ ઉધરસ શેના અયોગ્ય હલનચલનને કારણે આવી હશે?

નાસિકા કોટરના ત્રણ ભાગો કયા છે?

સસ્તન પ્રાણીઓમાં,શ્વાસનળીના કાસ્થિમય વલયો કેવા હોય છે?

$Larynx$ (સ્વરપેટી) કોની વચ્ચે આવેલી છે?

ફુપ્ફુસીય ધમની (Pulmonary artery) અશુદ્ધ રુધિરને ક્યાંથી વહન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo