નીચેના ત્રણ પ્રાણીઓના સમૂહોમાંથી કયું જૂથ તેમના બાહ્યાકાર લક્ષણો સાથે સાચી રીતે જોડાયેલું છે?

  • A
    યકૃતકૃમિ,સમુદ્રફૂલ - દ્વિપાર્શ્વસ્થ સંમિતિ અને સમુદ્રકાકડી
  • B
    કાનખજૂરો,ઝીંગો - સાંધાવાળા ઉપાંગો અને સાગરગોટા
  • C
    વિંછી,કરોળીયો - વક્ષબાજુએ નક્કર મધ્યસ્થ ચેતાતંત્ર અને વંદો
  • D
    વંદો,તીડ,પટ્ટીકૃમિ - સમખંડતા

Explore More

Similar Questions

સરીસૃપ (Reptilia) ઉભયજીવી (Amphibians) થી નીચેનામાંથી કઈ બાબતમાં અલગ પડે છે?

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(a)$ Trygon$(i)$ Echinodermata
$(b)$ Ascidia(ii) Viviparous
$(c)$ Asterias(iii) Chondrichthyes
$(d)$ Kangaroo(iv) Oviparous
$(e)$ Penguin$(v)$ Urochordata

માછલી અને ટેડપોલ બંનેમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સમાન છે?

નીચેનામાંથી કઈ પ્રજાતિ તેનાં બે લક્ષણો અને સમુદાય$/$વર્ગ સાથે સાચી જોડ રચે છે?
પ્રજાતિ બે લક્ષણો સમુદાય$/$વર્ગ
$A$. કરમિયું (Ascaris) $i$. ખંડયુક્ત શરીર,$ii$. નર અને માદા ભિન્ન નુપૂરક (Annelida)
$B$. સાલામાંડર (Salamandra) $i$. બાહ્યકર્ણપટલ કાન સૂચવે છે,$ii$. બાહ્યફલન ઉભયજીવી (Amphibia)
$C$. પ્ટેરોપસ (Pteropus) $i$. ત્વચા રોમ (વાળ) ધરાવે છે,$ii$. અંડપ્રસવી સસ્તન (Mammalia)
$D$. ઓબેલીયા (Obelia) $i$. ડંખકોષ,$ii$. અંગતંત્રીય આયોજન કોષ્ઠાંત્રિ (Coelenterata)

ખોટો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo