કયા સમુદાયનાં પ્રાણીઓમાં પાચનમાર્ગ એક જ છેડે ખુલ્લો હોય છે?

  • A
    છિદ્રકાય (Porifera)
  • B
    પૃથુકૃમિ (Platyhelminthes)
  • C
    સૂત્રકૃમિ (Aschelminthes)
  • D
    નૂપુરક (Annelida)

Explore More

Similar Questions

ત્રિગર્ભસ્તરીય (Triploblastic) અદેહકોષ્ઠી (Acoelomate) પ્રાણીઓ કયા છે?

નીચેનામાંથી કયું અળસિયામાં નેફ્રીડિયા (વૃક્ક) જેવું જ કાર્ય કરે છે?

નીચેનામાંથી કયા સજીવમાં સ્વ-ફલન ભાગ્યે જ જોવા મળે છે?

નીચેનામાંથી કયા પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી (triploblastic) છે?

ટેપવોર્મ (પટ્ટીકૃમિ) ને કયા વર્ગમાં મૂકવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo