સૂત્રકૃમિ ($Aschelminthes$) સમુદાયના પ્રાણીઓમાં નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તેઓ ઉભયલિંગી હોવાથી લિંગભેદ દર્શાવતા નથી.
  • B
    નર અને માદા સમાન કદના હોય છે.
  • C
    નર માદા કરતા કદમાં નાના હોય છે.
  • D
    નર માદા કરતા કદમાં મોટા હોય છે.

Explore More

Similar Questions

થિગ્મોટેક્સિસ (સ્પર્શાનુવર્તન) કોના દ્વારા દર્શાવવામાં આવતું નથી?

$Ascaris$ ના જીવનચક્રમાં કયા પ્રકારના ડિંભ (larva) જોવા મળે છે?

નીચેનામાંથી કયા જૂથનાં પ્રાણીઓ દ્વિપાશ્વીય સમરચના અને ત્રિગર્ભસ્તરીય છે?

$Ascaris$ (એસ્કેરિસ) નું આયુષ્ય કેટલું હોય છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં કૂટદેહકોષ્ઠ (pseudocoelom) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo