વિધાન $A$: ઍમ્ફિઑક્સસ $(Amphioxus)$ પૃષ્ઠવંશી પ્રાણી નથી.
કારણ $R$: ઍમ્ફિઑક્સસ મેરુદંડી પ્રાણી નથી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

તફાવત આપો: પ્રત્યક્ષ વિકાસ અને પરોક્ષ વિકાસ.

મેરુદંડી (Chordates) નું એક પ્રાથમિક લક્ષણ કયું છે?

પૃષ્ઠવંશીઓ માટે અસંગત વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયા સજીવોમાં અંત:કંકાલ જોવા મળે છે?

આ પૈકી કયા અમેરુદંડી પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo