ચૂષમુખાં (Cyclostomes) પ્રાણીઓમાં અંતઃકંકાલ કેવા પ્રકારનું હોય છે?

  • A
    તંતુમય
  • B
    કાસ્થિમય
  • C
    $A$ અને $B$ બંને
  • D
    અસ્થિમય

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લક્ષણ હેગફિશને લાગુ પડતું નથી?

નીચેનામાંથી કયો સમૂહ જડબાંવિહીન પ્રાણીઓનો છે?

ચૂષમુખા (Cyclostomata) માટે નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે?
$I$ - તેઓ ચૂષક પ્રકારનું અને હનુવિહિન ગોળાકાર મુખ ધરાવે છે.
$II$ - તેમનું શરીર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો ધરાવતું નથી.
$III$ - તેમની ખોપરી અને કરોડસ્તંભ અસ્થિમય છે.
$IV$ - તેઓ બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવે છે.
$V$ - ચૂષમુખા મીઠા પાણીમાં રહે છે,પરંતુ અંડજનન માટે દરિયામાં સ્થળાંતર કરે છે.
$VI$ - તેઓ સીધો વિકાસ દર્શાવે છે.

. . . . . . માં વર્તુળીય અને ચૂષક મુખ જોવા મળે છે.

નીચેનામાંથી કયો વર્ગ હનુવિહીન (જડબાં વગરનો) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo