કયા વર્ગના પ્રાણીઓના ડિંભો રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે?

  • A
    સરિસૃપ
  • B
    ચુષમુખા
  • C
    વિહગ
  • D
    ઉભયજીવી

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં વક્ષ બાજુએ સ્નાયુબદ્ધ હૃદય,ઉત્સર્જન અને આસૃતિનિયમન માટે મૂત્રપિંડ અને યુગ્મ ઉપાંગો જોવા મળતા નથી?

સાયક્લોસ્ટોમ્સ (Cyclostomes) ના સંદર્ભમાં ખોટા વિધાનો પસંદ કરો:
$(a)$ તેઓમાં ભીંગડા અને યુગ્મિત મીનપક્ષોનો અભાવ હોય છે.
$(b)$ તેઓનું મુખ ગોળાકાર અને જડબાંયુક્ત હોય છે.
$(c)$ તેઓમાં $6-15$ જોડ ઝાલર હોય છે.
$(d)$ તેઓ પ્રજનન માટે ઊંડા સમુદ્રમાં સ્થળાંતર કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

હેગફિશમાં ઉત્સર્ગ અંગ તરીકે શેની હાજરી હોય છે?

પેટ્રોમાયઝોન (Petromyzon) કોની મદદથી યજમાનના શરીર સાથે જોડાય છે?

વર્ગ $Cyclostomata$ (ચક્રમુખા) ના લક્ષણો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo