પ્રાણીશરીરની જટિલ રચનાની ચડતા ક્રમમાં ગોઠવણી માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    ઓપેલિના - વાઉચેરિયા - લેમ્પ્રી - સમુદ્રઘોડો
  • B
    ઓપેલિના - લેમ્પ્રી - વાઉચેરિયા - સમુદ્રઘોડો
  • C
    લેમ્પ્રી - ઓપેલિના - સમુદ્રઘોડો - વાઉચેરિયા
  • D
    વાઉચેરિયા - ઓપેલિના - લેમ્પ્રી - સમુદ્રઘોડો

Explore More

Similar Questions

$Vertebrata$ (પૃષ્ઠવંશી) ના વર્ગીકરણ કોષ્ટકમાં $A, B, C, D, E$ અને $F$ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી ખાલી જગ્યા પૂરો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. મત્સ્ય (Pisces)
$II$. અસ્થિમત્સ્ય (Osteichthyes)
$III$. અજડબાધારી (Agnatha)
$IV$. જડબાધારી (Gnathostomata)
$V$. કાસ્થિમત્સ્ય (Chondrichthyes)
$VI$. ચક્રમુખી (Cyclostomata)
$A - B - C - D - E - F$

Difficult
View Solution

નીચેનામાંથી કયો વિકલ્પ ઉભયલિંગી (દ્વિલિંગી) પ્રાણીઓ સૂચવે છે?

કૉલમ-$I$ માં આપેલા પ્રાણીઓના સામાન્ય નામ સાથે કૉલમ-$II$ માં આપેલા તેમના પ્રાણીશાસ્ત્રીય નામ સાથે જોડો; બે કૉલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન આપતો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$ (સામાન્ય નામ) | કૉલમ-$II$ (પ્રાણીશાસ્ત્રીય નામ)
$A$. સ્ટારફિશ | $p$. સેપિયા
$B$. જેલીફિશ | $q$. એસ્ટ્રોપેક્ટેન
$C$. ડેવિલફિશ | $r$. ઓરેલિયા
$D$. કટલફિશ | $s$. ઓક્ટોપસ

જળો,વંદા અને વીંછીમાં કયું લક્ષણ સામાન્ય છે?

વિધાન: કોયલ જેવા પક્ષીઓ સિવાયના તમામ પક્ષીઓ રાત્રિના સમયે (નિશાચર પક્ષીઓ માટે દિવસના સમયે) આરામ કરવા માટે માળા બનાવે છે.
કારણ: કોયલ તેના ઈંડા દરજીડાના માળામાં મૂકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo