નીચેનામાંથી કયું આયોજન સ્તર આપેલા સજીવો માટે યોગ્ય છે?

  • A
    કોષસ્તરીય $\rightarrow$ હાઈડ્રા,પેશીસ્તરીય $\rightarrow$ યકૃતકૃમિ,અંગસ્તરીય $\rightarrow$ લ્યુકોસોલેનિયા,અંગતંત્રસ્તરીય $\rightarrow$ સ્પોન્ઝીલા
  • B
    કોષસ્તરીય $\rightarrow$ સ્પોન્ઝીલા,પેશીસ્તરીય $\rightarrow$ પરવાળા,અંગસ્તરીય $\rightarrow$ રેતીકીડો,અંગતંત્રસ્તરીય $\rightarrow$ કરમિયું
  • C
    કોષસ્તરીય $\rightarrow$ હાયલોનેમા,પેશીસ્તરીય $\rightarrow$ સમુદ્રફુલ,અંગસ્તરીય $\rightarrow$ પટ્ટીકૃમિ,અંગતંત્રસ્તરીય $\rightarrow$ વીંછી
  • D
    કોષસ્તરીય $\rightarrow$ પરવાળા,પેશીસ્તરીય $\rightarrow$ રેતીકીડો,અંગસ્તરીય $\rightarrow$ હાયલોનેમા,અંગતંત્રસ્તરીય $\rightarrow$ પટ્ટીકૃમિ

Explore More

Similar Questions

જો તમને કોઈ નમૂનો આપવામાં આવે,તો તેનું વર્ગીકરણ કરવા માટે તમે કયા પગલાં અનુસરશો?

આપેલ આકૃતિમાં,$(a)$ તરીકે ચિહ્નિત લેબલને ઓળખો:-

દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું?

સંપૂર્ણ પાચનતંત્રમાં શું હોય છે?

સમજાવો: દેહકોષ્ઠ (Coelom).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo