કૉલમ $X$, કૉલમ $Y$ અને કૉલમ $Z$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$કૉલમ $Z$
$(1)$ જલવાહક તંત્ર$(A)$ સછિદ્ર (Porifera)$(p)$ તારામાછલી (Starfish)
$(2)$ સૂંઢ (Proboscis)$(B)$ સામીમેરુદંડી (Hemichordata)$(q)$ સેપિયા
$(3)$ નલિકાતંત્ર (Canal system)$(C)$ મૃદુકાય (Mollusca)$(r)$ હાયલોનેમા
$(4)$ કવચ (Shell)$(D)$ શૂળચર્મી (Echinodermata)$(s)$ બાલાનોગ્લોસસ

  • A
    $(1-D-p), (2-B-s), (3-A-r), (4-C-q)$
  • B
    $(1-B-p), (2-C-q), (3-D-s), (4-A-r)$
  • C
    $(1-D-s), (2-B-p), (3-C-r), (4-A-q)$
  • D
    $(1-D-p), (2-B-s), (3-A-r), (4-C-q)$

Explore More

Similar Questions

દેહકોષ્ઠ (Coelom) શેમાં ગેરહાજર હોય છે?

સાચી જોડી પસંદ કરો:

આ સમુદાયના પ્રાણીઓ કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે.

નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય ઓળખો:
$(i)$ જલવાહક તંત્ર (Water vascular system)
$(ii)$ અવસારણી (Cloaca)

નીચેનામાંથી કયું સંયોજન કોઈપણ અપવાદ વિના સાચું છે?
લાક્ષણિકતાઓ - વર્ગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo