$A:$ ઍમ્ફિઑક્સસ પૃષ્ઠવંશી પ્રાણી નથી.
$R:$ ઍમ્ફિઑક્સસ મેરુદંડી પ્રાણી નથી.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

પૃષ્ઠવંશીઓના ઉત્ક્રાંતિ દરમિયાન હૃદયના ખંડોની સંખ્યામાં વધારો થયો છે. બે,ત્રણ અને ચાર ખંડો ધરાવતા હૃદયવાળા પૃષ્ઠવંશીઓના વર્ગોના નામ આપો.

બધા જ મેરુદંડીઓ $..........$ ધરાવે છે.

મેરુદંડી (Chordates) અને અમેરુદંડી (Non-chordates) વચ્ચેના ત્રણ મુખ્ય તફાવતો આપો અને મેરુદંડીની લાક્ષણિકતાઓ દર્શાવતી આકૃતિ દોરો.

નીચેનામાંથી કયું વિધાન $Chordata$ (મેરુદંડી) સાથે સુસંગત છે?

મેરુદંડી (Chordates) નું એક પ્રાથમિક લક્ષણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo