આપેલ આકૃતિમાં કયા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર દર્શાવેલ છે?

  • A
    ખુલ્લા પ્રકારનું
  • B
    બંધ પ્રકારનું
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

માનવ હૃદય દ્વારા એક મિનિટમાં સામાન્ય રીતે કેટલા બેવડા પરિવહન (double circulation) પૂર્ણ થાય છે?

બધા જ પૃષ્ઠવંશીઓમાં જોવા મળતી પોર્ટલ સિસ્ટમ કઈ છે?

બંધ પરિવહન તંત્ર $..........$ માં જોવા મળે છે.

નીચેનામાંથી કયું વિધાન બંધ પરિવહનતંત્ર માટે અસંગત છે?

ઉભયજીવીઓ અને સરીસૃપોમાં,$A$ કર્ણક ઝાલર/ફેફસાં/ત્વચામાંથી ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે અને $B$ કર્ણક શરીરના અન્ય ભાગોમાંથી $C$ રુધિર મેળવે છે. $A$,$B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo