વિધાન $X$: પ્રાણીનું શરીર મધ્યઅક્ષમાંથી પસાર થતી કોઈપણ ધરી દ્વારા સમાન ત્રિજ્યાવર્તી ભાગોમાં વહેંચાયેલું છે.
કારણ $Y$: પ્રાણીઓ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે.

  • A
    વિધાન $X$ માટે કારણ $Y$ ખોટું છે.
  • B
    વિધાન $X$ માટે કારણ $Y$ સાચું છે.
  • C
    કારણ $Y$ માટે વિધાન $X$ સાચું છે.
  • D
    વિધાન $X$ અને કારણ $Y$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

આપેલ ચાર્ટમાં $A$ સ્થાને કયું આયોજનસ્તર જોવા મળે છે?

નીચે આપેલી વ્યાખ્યાઓ આપો:
$(i)$ અપૂર્ણ પાચનમાર્ગ
$(ii)$ સંપૂર્ણ પાચનમાર્ગ

પ્રાણીઓના શરીરના આયોજનના સંદર્ભમાં $Asymmetrical$ (અસમમિતિય) શબ્દનો અર્થ શું થાય છે?

વ્યાખ્યા / સમજૂતી આપો: સંમિતિ (Symmetry).

વીંછી, શાર્ક અને ચામાચીડિયું કયા પ્રકારની દેહધાર્મિક સમમિતિ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo