પ્રાવારગુહા (mantle cavity) ક્યાં આવેલી હોય છે?

  • A
    શરીરદીવાલ અને કવચની વચ્ચે
  • B
    શરીરદીવાલ અને પ્રાવારની વચ્ચે
  • C
    બાહ્યકવચ અને પ્રાવારની વચ્ચે
  • D
    પ્રાવારની અંદરના ભાગે

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં શાહી ગ્રંથિ (ink gland) જોવા મળે છે?

રેડ્યુલા (Radula) એ ખોરાક મેળવવા માટેનું ફાઇલ જેવું ઘસવાનું અંગ છે,જે $-$ માં જોવા મળે છે.

મોલસ્કાના કયા સમૂહમાં ટોર્સન (torsion) એ જીવનના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે?

કેબર અંગ (Keber's organ) એ નીચેનામાંથી કોનો સંકળાયેલ ભાગ છે?

પાચકગ્રંથિઓ ધરાવતા સંપૂર્ણ પાચનમાર્ગવાળા પ્રાણીઓના મુખમાં આવેલી રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo