હૃદયના ઉત્ક્રાંતિના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

  • A
    કાસ્થિમત્સ્યમાં ખંડોવિહીન હૃદય હોય છે.
  • B
    ઉભયજીવીમાં બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું હૃદય હોય છે.
  • C
    સરિસૃપમાં બે કર્ણક અને અર્ધવિભાજિત ક્ષેપક ધરાવતું હૃદય હોય છે.
  • D
    વિહગમાં બે કર્ણક અને બે ક્ષેપક ધરાવતું હૃદય હોય છે.

Explore More

Similar Questions

વિધાન $A$ : શાર્ક અપત્યપ્રસવી (viviparous) પ્રાણીઓ છે.
કારણ $R$ : શાર્ક સ્તનગ્રંથિઓ ધરાવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ઇલેક્ટ્રિક રે-ફિશ એ...

$Chondrichthyes$ (કાસ્થિમત્સ્ય) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું લાક્ષણિક લક્ષણ પ્રાણીઓના સંબંધિત સમૂહ માટે હંમેશા સાચું છે?

શાર્ક અને ડોગફિશ એ સ્કેટ અને રે (skates and rays) થી અલગ પડે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo