કોષવાદ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો?

  • A
    $1831$
  • B
    $1865$
  • C
    $1838$
  • D
    $1665$

Explore More

Similar Questions

કોષ દેહધાર્મિક ક્રિયાઓ અથવા વિશિષ્ટ કાર્યો કરી શકે છે,કારણ કે ........

એકકોષી સજીવોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$PPLO$ નું કદ કેટલું હોય છે?

સ્વાન (Schwann) સાથે સંબંધિત વિધાનો પસંદ કરો.
$(i)$ તેમણે અહેવાલ આપ્યો કે કોષોમાં એક પાતળું બાહ્ય પડ હોય છે જેને આજે કોષરસસ્તર (plasma membrane) તરીકે ઓળખવામાં આવે છે.
$(ii)$ કોષદીવાલ એ વનસ્પતિ કોષનું વિશિષ્ટ લક્ષણ છે.
$(iii)$ વનસ્પતિઓ અને પ્રાણીઓનું શરીર કોષો અને કોષોની નીપજોનું બનેલું છે.

કયા વૈજ્ઞાનિકે એવું અનુમાન કર્યું હતું કે કોષદીવાલની હાજરી એ વનસ્પતિ કોષોનું અજોડ લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo