નીચેનામાંથી કોણ સૌથી નાનો કોષ ધરાવે છે?

  • A
    યુગ્લીના
  • B
    યીસ્ટ
  • C
    માયક્રોપ્લાઝમા
  • D
    જીવાણું

Explore More

Similar Questions

$A$: કેટલાક બેક્ટેરિયા અજોડ સ્વરૂપલક્ષી લક્ષણો ધરાવે છે.
$R$: ઘણા બેક્ટેરિયલ કોષોમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા હોય છે.

પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં,પ્રકાશસંશ્લેષણ નીચેનામાંથી કઈ રચનામાં થાય છે?

નીચેનામાંથી કઈ રચના જીવાણુ (બેક્ટેરિયા) ના કોષરસસ્તરમાંથી ઉદ્દભવતી નથી?

બૅક્ટેરિયામાં,એકાકી રંગસૂત્ર કોષરસપટલ પર ચોક્કસ જગ્યાએ ક્યારે જોડાય છે?

બૅક્ટેરિયામાં મેસોઝોમ એ કયા ઘટકના અંતર્વલનથી બનતી વિશિષ્ટ રચના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo