શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંનેમાં જોવા મળતી સામાન્ય પ્રક્રિયા કઈ છે?

  • A
    ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ દ્વારા $ATP$ નું નિર્માણ
  • B
    કાર્બોદિતનું ઉત્પાદન
  • C
    $O_2$ નો વપરાશ
  • D
    $CO_2$ નો વપરાશ

Explore More

Similar Questions

સુકોષકેન્દ્રી સજીવોમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કઈ પ્રક્રિયા દરમિયાન થાય છે?

વનસ્પતિઓમાં શ્વસનતંત્રનું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ ક્યાં આવેલું હોય છે?

સજીવ દ્વારા ઓક્સિજન $(O_{2})$ નો ઉપયોગ શેના માટે થાય છે?

કણાભસૂત્રમાં $ATP$ ના સંશ્લેષણની સમજૂતી આપો.

$ETS$ (ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ) માં અંતિમ વીજાણુગ્રાહક ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo