આદિકોષકેન્દ્રી કોષમાં બાહ્ય કોષીય પૉલિમરનું ઉત્પાદન નીચેનામાંથી કોના દ્વારા થતું નથી?

  • A
    કોષદીવાલના ઉત્સેચકોના ઉદ્દીપન દ્વારા
  • B
    પ્રાવર (Capsule) ના ઉત્સેચકોના ઉદ્દીપન દ્વારા
  • C
    કોષરસસ્તરના ઉત્સેચકોના ઉદ્દીપન દ્વારા
  • D
    બાહ્ય કોષીય પ્રવાહીના ઉત્સેચકોના ઉદ્દીપન દ્વારા

Explore More

Similar Questions

ઘણા બેક્ટેરિયામાં કોષરસસ્તર અંતર્વલિત અને ગડીમય બનીને શું બનાવે છે?

નીચે વિભાજન પામતા બેક્ટેરિયાની આકૃતિ આપેલ છે. $P, Q$ અને $R$ ના નામકરણ કરો.

પ્લાઝમિડ .................... છે.

કોષરસમાં ઘણી સંખ્યામાં જોવા મળતી સંરચનાઓ કઈ છે?

આદિકોષકેન્દ્રી સજીવોમાં,મિસોઝોમ એ ........... જેવું કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo