બેક્ટેરિયાની સપાટી પરથી બહાર નીકળતા લંબાયેલા નળાકાર બંધારણોને શું કહેવામાં આવે છે?

  • A
    કશા
  • B
    પક્ષ્મ
  • C
    પિલિ
  • D
    ગૌણ તંતુઓ (ફિમ્બ્રી)

Explore More

Similar Questions

બૅક્ટેરિયાના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $1-3$ હોય છે અને તે ..........

નીચેનામાંથી કયો ભાગ આદિકોષકેન્દ્રી કોષના કોષ આવરણનો ભાગ નથી?

$70S$ રિબોઝોમ્સ,ક્રોમેટોફોર્સ અને વર્તુળાકાર $DNA$ શેમાં જોવા મળે છે?

ઘણા બેક્ટેરિયાના કોષોમાં જીનોમિક $DNA$ ની બહાર નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે. તેને શું કહે છે?

આદિકોષકેન્દ્રી કોષ માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo