કોષરસસ્તરમાં લિપિડ અણુઓની ગોઠવણી માટે કયું વિધાન સાચું છે?

  • A
    દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલાનુરાગી માથું અંદરની તરફ અને અધ્રુવીય જલવિતરાગી પૂંછડી બહારની સપાટી તરફ હોય છે.
  • B
    દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલવિતરાગી માથું અંદરની તરફ અને અધ્રુવીય જલાનુરાગી પૂંછડી બહારની સપાટી તરફ હોય છે.
  • C
    દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલાનુરાગી માથું બહારની તરફ અને અધ્રુવીય જલવિતરાગી પૂંછડી અંદરની તરફ હોય છે.
  • D
    દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલવિતરાગી માથું બહારની તરફ અને અધ્રુવીય જલાનુરાગી પૂંછડી અંદરની સપાટી તરફ હોય છે.

Explore More

Similar Questions

$A$: પંપ એ પ્રોટીન છે જે પદાર્થોના વહન માટે ઉર્જાનો ઉપયોગ કરે છે.
$R$: પંપ ઉત્સેચકોની જેમ અત્યંત વિશિષ્ટ હોય છે.

ત્રિસ્તરીય (tripartite) બંધારણ માટે 'યુનિટ મેમ્બ્રેન' (unit membrane) નો ખ્યાલ કોણે આપ્યો હતો?

ડેસ્મોઝોમ્સ (Desmosomes) અથવા ટોનોફિબ્રિલ્સ (Tonofibrils) શું છે?

કોષરસપટલના બંધારણમાં $........$ અને કોષરસપટલની પ્રવેશશીલતા નક્કી કરવામાં $........$ ખનીજ તત્ત્વ મહત્ત્વના છે.

આપેલ આકૃતિ કોષની કઈ અંગીકાની રચના દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo