કણાભસૂત્રના અંદરના પટલના પ્રવર્ધોને ....... કહે છે.

  • A
    ક્રિસ્ટી
  • B
    આધારક (Matrix)
  • C
    સિસ્ટર્ની
  • D
    ફીમ્બ્રી

Explore More

Similar Questions

$F_1$ કણોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

ઑક્સિઝોમના $F_0-F_1$ કણો કઈ રચના પર આવેલા હોય છે?

કોષમાં હાજર કુલ ઉત્સેચકોમાંથી આશરે કેટલા ઉત્સેચકો કણાભસૂત્રમાં જોવા મળે છે ($\%$ માં)?

કણાભસૂત્ર (mitochondria) ના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

મોટાભાગના ઉર્જા વાહક અણુઓનું ઓક્સિડેશન અથવા રિડક્શન ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo