દરેક ગ્રેનમ કેટલા થાઇલેકૉઇડ ધરાવે છે?

  • A
    $2$ થી $100$
  • B
    $20$ થી $40$
  • C
    $40$ થી $60$
  • D
    $40$ થી $80$

Explore More

Similar Questions

આકૃતિનું નિરીક્ષણ કરો:
$(a)$ શું આ રચના પ્રાણી કોષમાં જોવા મળે છે કે વનસ્પતિ કોષમાં?
$(b)$ શું આ સંતતિમાં વહન પામી શકે છે? કેવી રીતે?
$(c)$ $(A)$ અને $(B)$ દ્વારા ચિહ્નિત ભાગોમાં થતી ચયાપચયની પ્રક્રિયાઓના નામ આપો.

કોષકેન્દ્રની બહારનું $DNA$ (Extranuclear $DNA$) શેમાં જોવા મળે છે?

આપેલ આકૃતિમાં $A$ નો વ્યાસ કેટલો છે?

આપેલ આકૃતિ હરિતકણ (chloroplast) નો આડછેદ દર્શાવે છે. $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ભાગોને ઓળખો.

એમાયલોપ્લાસ્ટનું મુખ્ય કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo