$S -$ વિધાન: સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકાર પડે છે.
$R -$ કારણ: રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર આવેલું હોય છે,જે પ્રાથમિક સંકોચન અથવા રકાબી જેવી રચના ધરાવે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

રંગસૂત્રના છેડાઓને શું કહેવામાં આવે છે?

$L$-આકારના રંગસૂત્રોને......... તરીકે ઓળખવામાં આવે છે.

મકાઈના એકકીય કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે?

$S -$ વિધાન : આંતરાવસ્થા (Interphase) દરમિયાન વ્યક્તિગત રંગસૂત્રો ઓળખી શકાતા નથી.
$R -$ કારણ : તેમાં રંગસૂત્રદ્રવ્ય (Chromatin) અત્યંત વિસ્તરેલા અને ગૂંચવાયેલા ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ તરીકે હોય છે.

$DNA$ ક્યાં જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo