કણાભસૂત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

  • A
    તે $0.2 - 1.0 \, \mu m$ વ્યાસ અને $1.0 - 4.1 \, \mu m$ લંબાઈ ધરાવે છે.
  • B
    તે ક્રિસ્ટી ધરાવે છે.
  • C
    તે શક્તિનો સંગ્રહ કરે છે અને મુક્ત કરે છે.
  • D
    તે $DNA$ ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અવલોકન એ દૃષ્ટિકોણને સૌથી વધુ સમર્થન આપે છે કે કણાભસૂત્રમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ઉત્સેચકો સઘન જોડાણોમાં એકત્રિત થયેલા હોય છે?

કઈ અંગિકા લાક્ષણિક રીતે તંતુમય,નળાકાર કે કણિકામય સ્વરૂપ ધરાવે છે?

આપેલ કણાભસૂત્રની આકૃતિમાંથી $X, Y$ અને $Z$ ભાગોને ઓળખો:

નીચે પૈકી કયું વિધાન કણાભસૂત્રીય પટલ માટે સાચું નથી?

કણાભસૂત્ર (Mitochondria) કેવી રીતે ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo