બે નજીકના કોષોની વચ્ચે અસરકારક વહન માર્ગ નીચેનામાંથી કઈ રચના દ્વારા બને છે?

  • A
    પ્લાસ્મોડેસ્માટા
  • B
    પ્લાસ્ટોક્વિનોન
  • C
    અંતઃકોષરસજાળ
  • D
    કોષરસ પટલ

Explore More

Similar Questions

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કોષદીવાલ મુખ્યત્વે કયા પદાર્થોની બનેલી હોય છે?

પોલીગેલેક્ટ્યુરોનોઇડ્સ (પેક્ટિન) એ શેના મુખ્ય ઘટકો છે?

પ્રોટોપ્લાસ્ટ એટલે એવો કોષ જે

નીચેનામાંથી શું કોષરસસ્તરની બહાર પરંતુ કોષદીવાલની અંદર હાજર હોય છે?

$A$: કોષરસસ્તરની ફરતે બાહ્ય આવરણ તરીકે કોષદીવાલ આવેલી હોય છે.
$R$: કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo