વિધાન $A$: કોષરસસ્તરની ફરતે બાહ્ય આવરણરૂપે કોષદીવાલ આવેલી છે.
કારણ $R$: કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

વનસ્પતિ કોષની કોષદીવાલના બંધારણમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

નીચેના દરેક શબ્દનું કંઈક શરીરરચનાત્મક મહત્વ છે. આ શબ્દોનો અર્થ શું છે? રેખાકૃતિઓની મદદથી સમજાવો.
$(A)$ કોષરસતંતુ (Plasmodesmata)
$(B)$ મધ્યપટલ (Middle lamella)
$(C)$ દ્વિતીયક કોષદીવાલ (Secondary wall)

બે પાસપાસેના કોષોના કોષરસને જોડતી રચના કઈ છે?

વનસ્પતિમાં કૅલ્શિયમ પૅક્ટેટ કોની રચનામાં જોવા મળે છે?

નીચેનામાંથી શું કોષરસસ્તરની બહાર પરંતુ કોષદીવાલની અંદર હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo