નીચેનાં વિધાનો વાંચો અને સાચો વિકલ્પ ઓળખો:
$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ,હરિતકણ,કણાભસૂત્ર,સૂક્ષ્મનલિકાઓ અને પિલિનો અભાવ હોય છે.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ,હરિતકણ,કણાભસૂત્ર,સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહાર નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.

  • A
    $A$ અને $B$ ખોટાં છે. $C$ સાચું છે.
  • B
    $A$ સાચું છે. $B$ અને $C$ ખોટાં છે.
  • C
    $A$ અને $C$ સાચાં છે. $B$ ખોટું છે.
  • D
    $A, B, C$ ખોટાં છે.

Explore More

Similar Questions

પ્રાણીકોષમાં,પ્રોટીન સંશ્લેષણ . . . . . . માં જોવા મળે છે.

કઈ કોષીય અંગિકાઓમાં ડીઓક્સિરાઈબોન્યુક્લિક એસિડ $(DNA)$ હોતું નથી?

નીચેનામાંથી કઈ જોડીમાં એકમ પટલ (unit membrane) નો અભાવ હોય છે?

કોષરસના પ્રવાહને શું કહેવામાં આવે છે?

બેક્ટેરિયા સિવાયના બધા જ કોષો તેમના કોષરસસ્તરની અંદર શું ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo