$A$: અંતઃકોષરસજાળમાં સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગીકાયની નલિકાઓ (cisternae) દ્વારા પુટિકાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે.
$R$: ગોલ્ગીકાયની નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓ જોવા મળે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ (અંતઃકોષરસજાળ) કોની સાથે સાતત્ય ધરાવે છે?

નીચેનામાંથી કયા અંત:કોષરસ જાળ $(ER)$ ના પ્રકારો છે?

ગોલ્ગીકાયમાં નીચેનામાંથી કઈ રચના જોવા મળે છે?

$1898$ માં વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગીનું યોગદાન શું હતું?

'એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ' (અંતઃકોષરસજાળ) ની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo