વિધાન $X$: આદિકોષકેન્દ્રિય કોષો વિભાજન પછી છૂટા પડતાં નથી.
વિધાન $Y$: તેઓ કોષ દ્વારા સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલાં હોય છે.

  • A
    વિધાન $X$ અને વિધાન $Y$ બન્ને પરસ્પર અસંગત છે.
  • B
    વિધાન $Y$ એ વિધાન $X$ માટેનું કારણ છે.
  • C
    વિધાન $X$ એ વિધાન $Y$ માટેનું કારણ છે.
  • D
    વિધાન $Y$ એ વિધાન $X$ માટેનું કારણ નથી.

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રી કોષોમાં કોષવિભાજન એ સુકોષકેન્દ્રી કોષોના કોષવિભાજનની સરખામણીમાં ........... હોય છે.

નીચેનામાંથી કયો ભાગ આદિકોષકેન્દ્રી કોષના કોષ આવરણનો ભાગ નથી?

બેક્ટેરિયલ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $1-3$ ની વચ્ચે હોય છે અને તે:

બૅક્ટરિયામાં $DNA$ સ્વયંજનન ......... માં થાય છે.

$E. coli$ બૅક્ટરિયામાં આવેલ આનુવંશિક દ્રવ્ય ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo